LOADING

Type to search

Chutkule

People Become Fool !

5 months ago
Share

પ્રજા ડફોળ બની ગયી

દેશ ની સૌથી મોટી મજાક દર્શવતો એક વોટ્સઅપ મેસેજ સૌ વાચકોને ગમશે.

૭ વર્ષ પહેલા એક માણસે ખુલાસો કર્યો કે ૧૭૬૦૦૦ કરોડ2G ગોટાળો થયો છે. બીજા માણસે ટોળાને સમજવવા આંદોલન કર્યું. તેમાં ૨ વ્યક્તિ એક સ્ત્રી અને એક પુરુષ જોડાયા હતા. પાંચમા વ્યક્તિએ 2G ગોટાળો લોકોને સમજાવવા આંદોલન કર્યું.. છઠ્ઠી વ્યક્તિ આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયો. સાતમા એ લોકો પાસે ગોટાળાના વિરોધ માં વોટ માંગ્યા.

૭ વર્ષ પછી…..

  • બધા જ આરોપી નિર્દોષ સાબિત થાય…. એટલે કે ગોટાળો નહોતો..
  • પહેલી વ્યક્તિ (વિનોદ રાય) પદ્મભૂષણ એવૉર્ડ લઇ બીસીસીઆઈ બોસ બની ગયો.
  • બીજી વ્યક્તિ (અન્ના હજારે) ઝેડ પ્લસ સેક્યુરીટી લઈને ચૂપ થઇ ગયા છે..
  • ત્રીજી સ્ત્રી (કિરણ બેદી) ઉપરાજ્યપાલ બનીને બેસી ગયા છે.
  • ચોથો વ્યક્તિ (અરવિંદ કેજરીવાલ) દિલ્હીમાં મુખ્ય પ્રધાન છે.
  • પાંચમો વ્યક્તિ (બાબા રામદેવ) અબજોપતિ બિઝનેસમેન બની ગયો.
  • છઠ્ઠો વ્યક્તિ (સુબ્રમણ્યમ સ્વામી) સંસદ બની ગયો.
  • સાતમો વ્યક્તિ વડાપધાન બની ગયા અને તમે (પ્રજા) ડફોળ બની ગયી…

એવા ઇન્ડિયા માં તમારું સ્વાગત છે..


( Please like our FACEBOOK PAGE & SHARE it )


 

Tags: